પ્રોડક્ટ્સ

Products

Two are live today. Three are on the way, and we label each one honestly.

Today each product works on its own, with its own data.

Over time the products will connect through the ARQ core and share context, so what one knows the others can use. This is where we are heading, not a live feature yet.

આ પેજ હમણાં ફક્ત અંગ્રેજીમાં છે.

What each one does

A small window into each product, on fictional data. Open one to see it in full.

ARQ Astra

લાઇવ

તમારો Tally, સરળ ભાષામાં.

TallyPrime સાથે જોડાઈને બતાવે છે કે કોની પાસેથી પૈસા લેવાના છે, કયો માલ પડ્યો છે અને કઈ MSME ચુકવણી બાકી છે. તમારી ભાષામાં સવાલ પૂછો.

See details

ARQ Yantra

લાઇવ

દરેક મશીનનો હિસાબ.

દરેક મશીન નોંધો, બ્રેકડાઉન બોલીને લખાવો અને જુઓ કે કયું મેન્ટેનન્સ બાકી છે. ભારતીય ભાષાઓમાં કામ કરે છે.

See details

ARQ Digital Twin

બની રહ્યું છે

આખા પ્લાન્ટનું એક લાઇવ ચિત્ર.

મશીનો, માલ અને પૈસા એક જ વ્યૂમાં. હજુ બની રહ્યું છે.

See details

ARQ DineAstra

આયોજનમાં

રેસ્ટોરન્ટ અને હોટેલનો રોજનો હિસાબ.

આયોજનમાં છે. તમે રેસ્ટોરન્ટ કે હોટેલ ચલાવો છો તો તમને શું જોઈએ તે કહો, અમે ક્યાં સુધી પહોંચ્યા છીએ તે પ્રામાણિકપણે કહીશું.

See details

ARQ Dravya

બની રહ્યું છે

સપ્લાયરનું GST ક્રેડિટ સુરક્ષિત રાખો.

GSTR-2B સાથે મેળવીને ક્લેમ કરતા પહેલાં બતાવે છે કે કયા સપ્લાયરનું ક્રેડિટ જોખમમાં છે. હજુ બની રહ્યું છે.

See details

અમે હજુ વેચતા નથી એવું કંઈ જોઈએ છે?

તમારી ફેક્ટરીની એક પ્રક્રિયા માટે અમે નાની, ચોક્કસ એપ બનાવીએ છીએ. પહેલાં એક કામ નક્કી કરીએ, નમૂના ડેટા પર ચાલતું ડેમો બતાવીએ, પછી બનાવીએ.

See details

At a glance

At a glance
ProductForStatusTry it
ARQ AstraOwners and accounts teams who run TallyPrime.લાઇવ14 દિવસનો ફ્રી ટ્રાયલ શરૂ કરો
ARQ YantraPlant owners, supervisors and maintenance teams.લાઇવ14 દિવસનો ફ્રી ટ્રાયલ શરૂ કરો
ARQ Digital TwinPlant owners who want machines, material and money in one place.બની રહ્યું છેઅર્લી લિસ્ટમાં જોડાઓ
ARQ DineAstraRestaurant and hotel owners.આયોજનમાંઅર્લી લિસ્ટમાં જોડાઓ
ARQ DravyaOwners, accounts teams and CAs who handle GST for manufacturers.બની રહ્યું છેઅર્લી લિસ્ટમાં જોડાઓ

Tell us what you run.

Message us and we will say honestly which product fits, or that none does.

સંપર્ક